સંભવામિ યુગે યુગે ભાગ ૧૦

(96)
  • 5.3k
  • 5
  • 2.1k

બીજે દિવસે કોલેજ પૂરું થયા પછી પાયલ અને સોમ કોફી હાઉસ માં કોફી પીવા ગયા . કોફી પીધા પછી સોમે કહ્યું કે ઘણા દિવસ થયા હું સીટી લાયબ્રેરી માં નથી ગયો તો ત્યાં જાઉં છું આપણે કાલે મળીશું.પાયલ બોલી થોડીવાર હાજી બેસને મને હાજી વિશ્વાસ નથી થતો કે તું મને પ્રેમ કરે છે . થોડીવાર પછી જજે અથવા કાલે જજેને, લાઈબ્રેરી તો ત્યાંજ રહેશે પણ આ એકાંત ના ક્ષણ મને ક્યારે મળશે . સોમે કહ્યું પાયલ હું તો અહીજ રહેવાનો છું આપણે કાલે મળિશુને. પાયલ બોલી પ્લીઝ , સોમ મારુ દિલ નહિ તોડ આજે ન જા કાલે તને લાયબ્રેરી જતો