રાગિણી ભાગ-10

(31)
  • 3.8k
  • 2
  • 1.4k

આવી રીતે મારા જીવન નો સમય પસાર થતો હતો અને હુ પણ એમ્બુલેન્સ થી કાજલ ના હોસ્પિટલે પહોંચ્યો હતો,કાજલ મને જોવા આતુર હતી,અને ખાસ કરી ને એનો ભાવ ભારા પ્રત્યે નો જોવા જેવો હતો,એમ્બુલેન્સ થી ઉતારી ને સ્ટ્રચ્ચર માં ખસેડ્યો અને ઇમજન્સી વોર્ડ માં સીફ્ટ કર્યો,અધડો કલાક ની અંદર મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દિધી અને કાજલ મને જોતા જોતા વીચારતી હતી ત્યાં રાગિણી આવી,કાજલ મેમ હવે આ સારો તો થશે ને...!!! અરે હા હા એક દમ સારો થય જશે અને માત્ર આઠ જ દિવસો માં આપણી વચ્ચે હસતો હશે, રાગિણી બોલી કાજલ મેમ તમને વાંધો ના હોય તો એક સવાલ