ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૪

(275)
  • 6.9k
  • 11
  • 3.1k

પ્રો. રાગ આવીને  સોફા પર બેઠા હતાં. કાંતામાસી  એ  એમને  ચ્હા   બનાંવી   આપેલી. મુક્તિ સવારે  ઊઠીને  તૈયાર  થઈ  નીચે  આવી   અને  પ્રો. રાગ  ને  જોઈ   નવાઈ પામી. તે હજી નીચે  ઉતરી ને  પ્રો.સામે આવીને  ઊભી  રહી. હજી કાંઈ  પૂછે તે પહેલાં જ  મંથન, ઈશાન  અને   ઈશા  પણ  આવ્યા.  બધાં  એ પ્રો. રાગ ને ગ્રીટ કર્યું.  ઈશાન - " સર તમે ક્યારે આવવાનાં  છો  કીધું ન હતું નહી તો લેવા  આવી જાત હું " પ્રો. રાગ - " નો બોય હું જાતે જ બધે પહોંચી  જાવ છું. " મુક્તિ  - " સર ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને " પ્રો. રાગ - "