નફરતનો પ્રેમ

(35)
  • 4.2k
  • 3
  • 1.1k

શહેર નો સૌથી પ્રખ્યાત અને નાના ભૂલકાં સાથે માણવાલાયક બગીચો એટલે “બાલવાડી”.આ બાલવાડી માં રોજ સાંજે જાણે મેળો ભરાય,ને રવિવારે તો જાણે કુંભમેળો ચગડોળ,હીંચકા,લપસણીઅને બીજી કેટલીય રમતગમત ના સાધનો.આજે રવિવાર નહોતો એટલે ભીડ પ્રમાણમાં ઓછી હોવાથી સોનાલી અને સત્યમ એમની ૨ વર્ષની પરી ને લઈને અહી ફરવા આવ્યા હતા. સત્યમ અને સોનાલી એક બાંકડા પર બેઠા એ સામે હીંચકા પર ઝૂલતી હતી એ જોઈ ને ખુશ થતાં હતા. સાંજ ઢળવા લાગી અને રાત નવવધુ ની જેમ પગલાં માંડતી આવતી હતી.ઘરે જવાનો સમય થયો હોવાથી સોનાલી પરી ને લેવા ગઈ. પણ જીદ્દી પરી ને હજીય