યોગપીઠ

(41)
  • 4.2k
  • 2
  • 1.4k

અર્ણવ, આજે પૂનમ છે ખૂબ શુભ દિવસ સાંધ્ય હવનયજ્ઞની તૈયારી રુપે લાકડા, છાણાં, શ્રીફળ, હવન સામગ્રી, હવનકૂંડ સાફ કરીને બધું તૈયાર કરી નાંખ . અર્ણવે ગુરુજીનો આદેશ સાંભળીને હસતાં મુખે બોલ્યો જી ગુરુજી મને યાદ છે હું કેમ ભૂલૂ ? હું હમણાંજ બધી તૈયારી કરી દઉ છું. અર્ણવ ગુરુબાલકનાથજીની યોગપીઠમાં બે વર્ષ પહેલાં દાખલ થયેલો. સંસ્કૃત, ભાષા ભણતાં ભણતાં એમાં પ્રવીણ થઇ ગયો પછી તો એણે વેદ પુરાણ, ઉપનિષદ ભણીને કંઠ્સ્થ કરી દીધાં. ગુરુ બાલકનાથજીનો માનીતો ચેલો બની ગયો હતો. એને ગુરુજીની સાદગી, વિનમ્રતા, સાલસ સ્વભાવ, જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત તથા પરંપરાગત સનાતન ધર્મનું જ્ઞાન, તંત્ર, મંત્ર, જંત્ર તથા સાંસારિક