વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-21

(348)
  • 7k
  • 9
  • 3.4k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-21લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     માલા જયારે મહેતાને કૉલ કરે છે ત્યારે વિહાન મહેતાને  અમદાવાદ બહાર નીકળવા સમજાવે છે.માલા વિશે વિહાનને કેમ ખબર પડી એ વાત માલા પૂછે છે પણ વિહાન તેના સવાલની હસી ઉડાવે છે.વિહાન આકૃતિને મળી ઘરે આવે છે અને ફરી મહેતાને કૉલ લગાવે છે અને એરપોર્ટ પહોંચ્યાની જાણકારી મેળવે છે.અંતે વિહાને મહેતાને મોટી ‘માત’ આપી હોય તેમ બ્રેકીંગ ન્યૂઝ સંભળાવી હસે છે.હવે આગળ…       રાજુ અને રઘુવીર પોળના એક જ ઘરમાં છુપાતા. શિલા બંને માટે મનોરંજનનું સાધન બની રહેતી.દારૂથી માંડીને બધી વ્યવસ્થા એ જ કરી આપતી.મહેતાને આ વાતની જાણ નોહતી.તેના મન તો