આર્યરિધ્ધી - 8

(76)
  • 3.3k
  • 2
  • 1.8k

રિધ્ધી તેની કોલેજ ને સ્ટુડન્ટ એક્ષસચેન્જ પ્રોગ્રામ માં રિપ્રેઝન્ટ કરવા માટે IIM-A અમદાવાદ ખાતે આવે છે. આ પ્રોગ્રામ નું ટીવી પર લાઈવ પ્રસારણ રિધ્ધી ના કાકા-કાકી અને તેનો ભાઈ જોઈ રહ્યા હતા. ત્યારે રિધ્ધી સ્પીચ પુરી થયા પછી MIT ના લીડર આર્યવર્ધન નો વારો આવે છે.આર્યવર્ધન ને જોતાં જ રિધ્ધી ના કાકા નિમેશભાઈ રિધ્ધી ને પાછી બોલાવી લેવાની વાત કરતાં તેમનું B.P. વધી જતાં બેભાન થઇ જાય છે. એટલે તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે. જ્યાં તેમના ભાન માં આવ્યા બાદ પાર્થ દ્વારા સાચી વાત પૂછતાં નિમેશભાઈ તેમને આર્યવર્ધન ના માતાપિતા અને રિધ્ધી ના માતાપિતા વિષે બધી વાત જણાવે