ગોસ્ટ પરેન્ક - 3

(66)
  • 4.4k
  • 3
  • 1.7k

રવિન ફક્ત સપર્સ મેહશુસ કરી રહ્યો હતો.  સ્પર્શ થયા  જ જાણે પોતાની આંખો મીંચી દીધી,કેટલા દિવસોથી તે તે સંજના પાછળ પડ્યો હતો. આજે સંજનાએ આવી જગ્યાએ એકાંતમાં બોલાવ્યો! તે મનોમન હરખાઈ રહ્યો હતો. તેનો સંપર્સ રોમ-રોમ રોમાંચિત કરી રહ્યો હતો. સંજના એ તેને પાછળથી જકળ્યો હતો. તેના બને હાથ રવિનના ચેસ્ટ પર ફેરવી રહી હતી. તે રવિનની ગર્દન પાસે આવી, ચૂમી રહી હતી. તેને ચુંબન હજુ માણ્યું ન માણ્યું, એક માસનો ટુકટો તેના ગર્દનના ભાગેથી અલગ થઈ ગયો. દર્દની કમકમાટી આખા શરીરમાં પ્રસરી ગઈ. પુરી તાકતાથી તે બરાડયો...ફરીને જોયુ તો ત્યાં કોઈ નોહતું. લોહીથી આખું સર્ટ લાલ થઈ ગયું હતું.