નેતાનું નેતૃત્વ, વધારે દેશનું પ્રભુત્વ

(19)
  • 5.2k
  • 7
  • 1.2k

'નેતાનું નેતૃત્વ, વધારે દેશનું પ્રભુત્વ' નેતા નો મતલબ પણ શબ્દ માં જ છે _ ને એટલે નેતૃત્વ અને તા એટલે તારણ કાઢવું દરેક પરિસ્થિતિમાં આગવું નેતૃત્વ લઈને દ્રઢ નિશ્ચય સાથે તારણ સુધી પહોંચવાની શક્તિ ધરાવનાર એક ખમતીધર વ્યક્તિત્વ એટલે 'નેતા'. નેતૃત્વ કરીને આખા સમુદાયને એકસંગ લઈને ચાલવાનું એટલે કેટલી મોટી જવાબદારી કહેવાય! એ આખાય સમુદાયના સુખ-શાંતિ અને પ્રગતિની જવાબદારી એક નેતા પર હોય છે. કેટ-કેટલી વિચારસરણી, ચર્ચાઓ, કેટલાય સમુદાય એ બધાની વચ્ચે રહીને પોતાની બુદ્ધિમત્તા, સમજણ અને શાંતિથી દરેક પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી, લેવાયેલ નિર્ણય ભવિષ્યમાં ફળદાયી રહે એ વાતની મુખ્ય જવાબદારી પણ નેતાની જ છે. દેશનો કારોબાર દેશના