મુવી રિવ્યુ : ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક

(97)
  • 10.4k
  • 3
  • 2.7k

મુવી રિવ્યુ : ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક – બાળકો સાથે ગર્વભેર જોવા જેવી ફિલ્મ ભારતમાં વોર ફિલ્મો હોલિવુડ કરતા ઓછી બને છે, કદાચ તેની પાછળ એક કારણ એવું છે કે ભારતને અમેરિકાની જેમ અન્ય દેશોના મામલાઓમાં ચંચુપાત કરવાની આદત પહેલેથી જ રહી નથી. પણ હા, ભારતને જ્યારે પણ એક હદથી વધુ હેરાન કરવામાં આવ્યું છે ત્યારે ત્યારે તેણે તેનો બરોબર બદલો લીધો છે. 2016માં આર્મીના ઉરી બેઝકેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર સ્વરૂપે ભારત સરકારની મંજુરીથી ચુનિંદા કમાન્ડોએ LOC પાર રહેલા આતંકવાદી લોન્ચ પેડ્સને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા નષ્ટ કર્યા હતા અને એ જ વિષયને ધ્યાનમાં લઈને ઉરી ધ