ઇજ્જતના રખોપા ( ભાગ- 3)

(42)
  • 3.7k
  • 5
  • 1.7k

ભાગ -2.માં તમે જોયું કે અમિત અને ચિરાગ સ્મિતાની શોધ કરતા વડોદરા આવે છે . વચ્ચે સલીમભાઇ સાથેના વ્યંગ અને હાસ્યમય સંવાદ જોયા..સલીમભાઇ મુસ્લિમ હોવા છતા હિંદુ સ્મિતાને શોધી આપશે .તેવી અમિતને ખાત્રી આપે છે...હવે આગળ .....        હું અને અમિત, સલિમભાઇ સાથે રાવપુરા પોલિસ સ્ટેશન પહોંચ્યા...સલિમભાઇ જાણે કે કોઇ નિષ્ણાત વકિલ હોય તેમ  તે ડર્યા વગર ઠાવકાઇથી વાત કરતા હતા. “સલામ સાહિબ, હમે આપકી મદદ ચાહિયેથી સહાબ,"  “હા બોલો, કેસી મદદ,”  “સાહેબ હમારી બહન ભાગ ગઇ !  હમે પતા ચલા હે કી વો બરોડામે કીસી હૉટેલમે રૂકે હે. પર કિસ હૉટેલમે રૂકે હે વો પતા નહિ સાહેબ.?