ક્રમશ:(ભાગ_૧૦)કોઈએ લિઓના દોેૈદ વિન્ચીને પુછયુ હતું કે તમે નવોદિતાને વારસામાં શું આપવા ઇચ્છશો ?તો તેમનો જવાબ હતો..કદી તમારા મા-બાપ અને શિક્ષકોની સલાહ માનશો નહી.પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિભઁયતાથી આગળ વધજો.મારે તો મારી મોનીકાને પાછી લાવવાની હતી હું શા માટે હાર માનું .હુ કોઈથી શું કામને ડરુ.#સફર..કલાસમા કયારેક સોનલ મારી સામું જોતી તો કયારેક હુંપણ તેની સામું ત્રાસી નજર કરી જોઈ લેતો.કયારેક કયારેક મારી નજર અને સોનલની નજર એક થઈ જતી.ત્યારે એવું લાગતું બે પ્રેમઓ સામ સામે પ્રેમની ભાષા કહી રહ્યા છે."નીરખી તેનું રુપ ચાંદ પણ હરખાય છેબાગ કેરા ફુલ તેને જોઈનેકરમાય છેપણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળાકે બધાને શરમાવનારીમને જોઈને