સેલ્ફી ભાગ-5

(352)
  • 5.7k
  • 7
  • 3k

સેલ્ફી:-the last photo Paart-5 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે....ચંદનપુર દરિયાકિનારેથી જહાજમાં બેસી એ લોકો ટાપુ પર પહોંચી જાય છે..હવેલી તરફ આવતી વખતે રોહન ની કાર સાથે એક વરુ અથડાઈને મૃત્યુ પામે છે પણ એની લાશ કોઈને દેખાતી નથી..હવેલી માં પહોંચ્યા બાદ ત્યાંના નોકર દામુ અને બાલુ દ્વારા એમની સારી ખાતીરદારી કરાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે...હવે વાંચો આગળ】 ડેથ આઈલેન્ડ પર રોહન અને એનાં સાત મિત્રોનાં આગમન પછી ની પ્રથમ રાત તો હેમખેમ પસાર થઈ ગઈ હતી..બીજાં