મંગલ - 12

(51)
  • 4.9k
  • 2
  • 1.8k

મંગલ Chapter 12 -- તોફાનની ઝપટે... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ બારમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે ઈરાનની દરિયાઈ સફરે નીકળેલા વહાણને સમુદ્રમાં આતંક મચાવનારા સમુદ્રી રાક્ષસો – ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. સામાન્ય માછીમારો ખતરનાક ચાંચિયાઓ કેવી રીતે બને છે, હિન્દી મહાસાગરમાં તેમનો પ્રભાવ કેવો છે એ પણ આપણે જોયું. ચાંચિયાઓની પકડ અને તેમનો સામનો વહાણનાં માણસો કઈ રીતે કરે છે તે પણ આપણે જોયું. રસ્તામાં કેવા વિઘ્નો આવશે ?