ટ્વીસ્ટેડ લવ - (PART 9)

(87)
  • 4.6k
  • 7
  • 2.2k

(પાછળ ના એપિસોડ માં જોયું કે kartik અને vaidehi  ની exam start થઈ જાય છે. vaidehi kartik ને exams પછી sem 2 ના starting માં propose કરવાનું વિચારે છે. અને તે લોકો ને exam પત્યા પછી sem 2 પેલે 1 મહિના નું vacation પડે છે. હવે આગળ ) તારો વિરહ મારા માટે એક સજા છે...   but તારી રાહ જોવામાં એક અલગ જ મજા છે... -Anonymous But, મને તો કોક ની રાહ જોવી જરાય ના ગમે એટલે vacation માં કંઈક તો કરવું જ પડે ને યાર !! Vacation તો પડી ગયું હતું મારે 1 month નું પણ મારે નકામું ઘરે