પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-12

(173)
  • 5.4k
  • 2
  • 2.3k

પૃથ્વી અંત ની એકદમ નજીક હતો..... સ્વરલેખા : હવે ફક્ત અમુક ક્ષણો બચી છે પૃથ્વી પાસે , પૃથ્વી ના રક્ત પરિભ્રમણ માં નું ચાંદી જ્યારે એના હદય સુધી પહોચશે ત્યારે પૃથ્વી એના vampire ના શાપિત જીવન માથી મુક્ત થઈ જશે. વિશ્વા : નહીં ... એ શક્ય નથી. મારો ભાઈ મને આ રીતે છોડીને ના જઈ શકે. પૃથ્વી નું શરીર ધીમે ધીમે સફેદ પડવા લાગ્યું . સ્વરલેખા : એનું શરીર ચૈતન્ય ગુમાવી રહ્યું છે. વિશ્વા એ થોડું વિચારીને કહ્યું “ સ્વરલેખાં...શું તમે એના શરીર નું બધુ જ ચાંદી એક જગ્યાએ ભેગું કરી શકો ?” સ્વરલેખા: હા કોશિશ કરી શકું ... સ્વરલેખા