હવસ :-IT CAUSE DEATH ભાગ-5

(517)
  • 10.1k
  • 7
  • 7k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 5 પ્રભાત ની વાત માની અનિકેતે હવે પોતાની પર્સનલ સેક્રેટરી ઝેબા ને પોતાની જાળમાં ફસાવવાનું નક્કી કરી લીધું.આ માટે એને પોતાનાં મેનેજર બકુલભાઈ ઉપાધ્યાય ને નવી મશીનરી ની ખરીદી માટે પોતે મોસ્કો જશે અને પોતાની સાથે ઝેબા ને લઈને જશે એ જણાવી બે ટીકીટ બુક કરાવી લેવાનો હુકમ પણ આપી દીધો. એ દિવસે રાતે પણ જાનકી જોડે શારીરિક સંબંધ બાંધતી વખતે અનિકેત જાનકીની જગ્યાએ ઝેબા ને કલ્પી રહ્યો હતો અને એજ કારણથી સળંગ ત્રીજે દિવસે અનિકેત ને એવું લાગ્યું કે પોતે જાનકી ને ફરીવાર પરિતૃપ્ત કરી શક્યો હતો..આવું ત્રીજીવાર બનતાં જ મનોચિકિત્સક દ્વારા