મૃગજળ - પ્રકરણ - 8

(174)
  • 5.2k
  • 7
  • 2.2k

બની શકે એટલું વધુ પ્રદર્શન કરી શકાય એવા કપડાં પહેરી નીલમ ઓફિસમાં દાખલ થઈ, પણ કરણ એના ધ્યાનમાં જ હતો. "હાય હેન્ડસમ..." નિલમનો રમતિયાળ અવાજ સાંભળી કરણ ઝબકી ગયો. "આવ નીલમ." "હમમમમ, થેંક્યું." અશુતોષની ચેરમાં બેસતા એ બોલી. "એમાં શું થેંક્યું? ઓફીસ અશુતોષની છે એટલે તારી જ કહેવાય." "હા પણ અત્યારે તો તું બોસ છે અને હું હાથ નીચે કામ કરીશ." ફરી એ હસી. કરણ વધુ ધ્યાન આપ્યા વગર પોતાનું કામ કરવા લાગ્યો. નીલમ ઘડી ભર ચૂપ રહી પણ એનાથી એમ વધુ બેસાયું નહિ! એ અકળાઈ