આધુ

(13)
  • 3.4k
  • 3
  • 1k

આધુ.. જે અવાજ માં આરાધ્યા પોતાનું નામ સાંભળવા 2 વર્ષ 10 મહિના 9 દિવસ 9 કલાક ને 27 મિનીટ થી રાહ જોતી હતી. એ જ અવાજ માં આજે આધુ સાંભળવા મળ્યું . થોડી વાર માટે તો આરાધ્યા થાપ ખાઈ ગઈ એને પોતાના મન નો વ્હેમ લાગ્યો. એક ડગલું ભર્યું ત્યાં પાછો એ જ અવાજ માં આધુ