હું મિસાઈલ ડિએક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. " કરન જલ્દી કર હવે બહુ ટાઈમ બાકી નથી." મેવાડા અને વિશાલ મિસાઈલ્સના ટાઇમર પર જોઈને મને કહી રહ્યા હતા. " અરે પણ કરું છું, મારાથી થાય એટલી કોશિશ કરું છું." મે તે બંનેને શાંત કરાવતા કહ્યું. મને ડિજિટલ પાસવર્ડ લોક તોડતા આવડતું હતું જે મને અત્યારે કામ લાગે લીધું હતું, મારી આવડત થી એક મિસાઈલ ડિએક્ટિવેટ કરી દીધી, હવે બીજી નો વારો હતો પણ મારી પાસે ફક્ત 2 જ મિનિટ બાકી હતી, બે મિનિટમાં ફક્ત