TRUST ON GOD - ભગવાનનો પત્ર વ્યક્તિ માટે

(12)
  • 4.4k
  • 2
  • 1.4k

trust on god..સાહેબ શ્રી વ્યક્તિ                              પ્રુથ્વી પર રહેનારા વ્યક્તિઓ    ડિયર વ્યક્તિ ______________             તું મને કહે છે કે આટલી બધી મને મુશ્કિલ હા હું જ આપું છું પણ એ મુશ્કેલ એ જ છે જે તને તારા કર્મ ના લીધે મડ્વાનિ હતી. મેં તને ક્યારેય એવું કીધું કે તું મારા માટે માનતા ઑ કર?? ક્યારેય કીધું કે બે જોડી દીવા કર ?? મને શ્રીફળ ચઢાવ ? કીધું છે ક્યારેય ?           અને સાચું તો એ છે કે તને જ્યારે મુસીબતો આવે છે જ્યારે બહુ દુખો આવે છે ત્યારે જ તો તું મને યાદ કરે છે એમનો તે વિચાર ના