વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-19

(349)
  • 7.4k
  • 5
  • 3.4k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-19લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ વિહાનને મળેલી ચિઠ્ઠીમાં તેને ગાંધીબ્રિજની નીચે મળવા એક છોકરી બોલાવે છે.વિહાનને ત્યાં બીજી ચિઠ્ઠી મળે છે જેમાં ઓગણીસ છોકરીઓને એક કન્ટેઇનરમાં મુંબઈ લઈ જવાનું લખ્યું હોય છે.વિહાન ચિઠ્ઠી મોકલનાર છોકરી કોણ હશે તે શોધવા એક યુક્તિ કરે છે જેમાં મહેતા તેને એક લિસ્ટ આપે છે અને એક મિસિંગ છોકરીની જાણકારી મેળવવા કહે છે. વિહાન એ લિસ્ટ જુએ છે તો તેમાં ‘રીટા રાઠોડ’ નામ લખ્યું હોય છે.. હવે આગળ..‘રીટા રાઠોડ’નામ સાંભળી વિહાને મગજ કસ્યું.તેણે આ નામ પહેલાં સાંભળેલું હતું.‘હા..’વિહાનને કંઈક યાદ આવ્યું.એ સ્વચ્છતા અભિયાનના કેમ્પમાં ગયો ત્યારે રજિસ્ટરમાં તેના નામની નીચે જ