રેડલાઇટ બંગલો ૪૭

(513)
  • 13.5k
  • 12
  • 8.9k

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૭ અર્પિતા રવિકુમારનો સમય સાચવી શકે એમ ન હોવાથી રાજીબહેનને બોલાવ્યા હતા. રાજીબહેન માટે આ સ્થિતિ અપેક્ષિત ન હતી. રવિકુમારની રાતને રંગીન કરવાની જવાબદારી રાજીબહેન ઉપર આવી ગઇ હતી. તેમને ના પાડવાનું મુશ્કેલ હતું. તેમણે બીજા વિકલ્પ વિચારી જોયા. પણ તરણુંય હાથ લાગ્યું નહીં. તે શારિરીક રીતે તો તૈયાર હતા. હવે પોતાને માનસિક રીતે તૈયાર કરવા લાગ્યા. રવિકુમારે હુકમથી કે પ્રેમથી તેમને બોલાવ્યા હતા. એમની વાતને ટાળવાનું શક્ય લાગતું ન હતું. રવિકુમારના સાથને લીધે જ તે કોલેજની છોકરીઓ પાસે રેડલાઇટ બંગલામાં શામ, દામ, દંડ અને ભેદથી લોહીનો વેપાર કરાવતી હતી. હવે તે પહેલી