પ્રવાસ-એ ધોરણ દસનો - 4

(11)
  • 3.9k
  • 3
  • 1.5k

                                પ્રકરણ - ૪                            યુદ્ધ પૂર્વેની તૈયારી      છેલ્લો દિવસ, આજે શનિવાર હતો, કાલે પ્રવાસ હતો.     ટ્યૂશનમાં સરે બધાનું લિસ્ટ તૈયાર કર્યું હતું. આજે અક્ષય ન હતો આવ્યો, કારણકે એના પેલા ભાઈની જનોઈના નવા કપડાં માટે ગયો હતો. કેટલાક છોકરાઓ ન હતા આવવાના, અર્ચિત, ચિરાગ, હર્ષ, હર્ષ અને બીજો એક છોકરો. હા! બે હર્ષ હતા.     કિર્તનસરને આવવાનો સમય થઇ ગયો હતો. સર પ્રવાસમાં આવવાના છે કે નહીં એ કોઈને ખબર