અનંત દિશા - ભાગ - ૧૭

(54)
  • 3.6k
  • 4
  • 1.5k

" અનંત દિશા "  ભાગ - ૧૭ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે સોળમાં ભાગમાં જોયું કે અનંત અને દિશાની નિકટતા જોઈ વિશ્વાનું વર્તન બદલાઈ રહ્યું છે. અનંત દિશા ના મોહમાં મોહિત થઈ વિશ્વા તરફ ધ્યાન