અમારું ગામ એટલે ઇંગોરાળા.લોકો ની અફવા છે? કે ખબર નહી પરંતુ લોકમાન્યતા પ્રમાણે ઘણા વર્ષો પહેલા જ્યારે અમારું ગામમાં બહુ ઓછાં નેહડા(રહેવાસ) હતો. ત્યારે ગામની સીમમાં એક ખારો પટ હતો.ત્યાર ના સમય માં દરબારો ના લગ્ન બહુજ ધૂમધામ થી થતા હતા.એવો એક દરબાર એટલે હનુભા મોટી કુંડલ ગામનો સુબેદાર પણ એ ૩૫ વર્ષ નો કુંવારો યુવાન પોતાના ગુસ્સાવાળા સ્વભાવના લીધે તેની સાથે પરણવા તૈયાર ન હતું. અને આજુ બાજુ ના રાજ્યો અને સુબેદરો સાથે સ્વભાવ ના લીધે ખૂબ દુશ્મની પણ તેના પિતા આપા ખુમાણ ની આજુબાજુ ના રજ્યા અને રાજ્યો ના