રાધાપ્રેમી રુક્મણી ભાગ - 2

(88)
  • 4.1k
  • 5
  • 2.2k

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ)- શું હતો રુક્મણી નાં હૈયા નો વલોપાત ? ક્યાંક નજરે ચડતો અલગ જ વિષાદ નો અહેસાસ.... હવે આગળ:- અનોખા વિષાદ માં વલોવાતી રુક્મણી જ્યારે અનાયાસે દ્વારકાધીશ ને અથડાય છે.. એક અલૌકિક અનુભૂતિ ની મીઠાશ જાણે વાતાવરણ માં ભળી જાય છે. બંન્ને પ્રેમી હૈયા નજરો થી પણ ટકરાય છે, અનેં આખી દ્વારકા નગરી જાણે સ્વર્ગલોક બની જાય છે. રુક્મણી નાં લલાટ(કપાળ) પર ની પરસેવો ની બૂંદો માં દ્વારકા ધીશ નેં જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ જતું દેખાય છે, કેમકે પોતાની પ્રિયતમા પત્ની નાં હૈયાં ને વાંચી લીધું છે એમણે. પણ, એનાં શ્રી મુખ થી જ્યાં સુધી નાં કહેવાય ત્યાં