ક્રમશ:(ભાગ_૯)શું આજ મારી મોનીકા નહી હોયને ના,ના આ મારી મોનીકાનો હોય શકે.જો તે પાછી આવવાની હોય તો મને જાણ કરેજ.મારા મનમાં વમળ ઘડીક આમ તો ઘડીક આમ ચાલતું હતું.ચિરાગ,મુકુન્દ,સંદિપ,હેતવી,કેશા,ડીમ્પલ પણ મારી સામું નજર કરી રહ્યા હતા.કેમકે તે મોનીકાને સારી રીતે જાણતા હતામુકુન્દે તો મને પુછી પણ લીધું કલ્પેશ આ બધુ શું છે.પણ, મને હા બધુ શું થઈ રહ્યું છે તે ગતગમત સુજતી ન હતી.અમારો કલાસ થોડી જ વારમાં પુરો થયોહું બહાર નીકળ્યો પણ સોનલનો ચેહરો મારી સામેથી હટતો ન હતો.કહેવાય છે ને કે......."તીર મારવા અમને બાણની જરુર નથીપ્રેમ બાણ રુપી તારી આંખો જ કાફી છેડુબવુ હોઈ અમને , તો દરિયામાં નઈસાગર