સુખ - હેપ્પીનેસ (૯)

(12)
  • 3.5k
  • 1
  • 1.3k

સુખ - હેપ્પીનેસ (૯) (પ્રમાણિક પેઢી) આજનું બાળક કે યુવાન ખૂબ પ્રમાણિક છે, નિષ્કપટ છે, ન્યાયી છે, સરળ છે, નિખાલસ છે. જે છે તે કહી દે છે (Straightforward) બહુ ખોટો દેખાડો નહી કરે કે. માસુમ છે વિચારોમાં પણ એકદમ ચોખ્ખા ! કેવી રીતે ? સામાન્ય વાત છે જે એ સતત જાહેરમાં કહેતો હોય છે કે પ્રસ્તુત કરતો હોય છે. દાખલા તરીકે ફેસ બુક જુઓ કે વોટ્સ અપ, જે ક્ષણે જે હોય તેને ફેસ બુક ઉપર મૂકી દે. અરે ! અત્યારે તે ક્યાં છે, શું કરે છે અને સાથે તેનું વિવરણ પણ આપી દે. ખોટાં જુનવાણી વિચારોને સાથ આપવાં એ તૈયાર