કાલ કલંક-19

(62)
  • 4.4k
  • 1
  • 1.9k

(આગળના ભાગમાં આપણે જોયું કે ડૉક્ટર અને એના સ્ટાફને એ ખબર પડી જાય છે કે હોસ્પિટલમાં શૈલીના શરીર પર હાવી થઈ પ્રેતાત્મા એ પ્રવેશ કર્યો છે આખી વાત જાણી ગયા પછી અનુરાગ વિલિયમ અને રોજી ટેન્સી ની શોધ માટે પુરાતન મંદિરમાં જાય છે હવે આગળ) બસ આટલે જ પગથિયાં પૂરું થાય છે. હવે માર્ગ મોટી સુરંગ માં પ્રવેશે છે.! ઇસ્પેક્ટર અનુરાગે ખૂબ જ ધીમા અવાજે વિલિયમ અને રોઝી સાંભળે એ રીતે કહ્યું . હું આગળ વધુ નિર્ભીક બની ને મારી પાછળ ચાલ્યા આવો.! અનુરાગ સળગતા કાકડા સાથે સુરંગમાં દાખલ થયો.એના પગલાં દાબતાં વિલિયમ અને ગંગારામ ચાલતા હતા. નિર્જન શાંત ભેંકાર સન્નાટા વચ્ચે કાળોતરો