હવસ :-IT CAUSE DEATH ભાગ-4

(501)
  • 11.4k
  • 12
  • 7k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 4 બારણું નોક થવાનો અવાજ સાંભળી અનિકેત અને પ્રભાતે પોતાની વાયચીત ને અટકાવી દીધી.અનિકેતે ઊંચા સાદે પૂછ્યું. "હા કોણ..? "Me,zeba..May i come in sir?"એક યુવતીનો કાનમાં મધ રેડતો અવાજ અનિકેત નાં કાને પડ્યો. "Yes.. zeba come in"એ યુવતીને અંદર આવવાની પરવાનગી આપતાં અનિકેત બોલ્યો. અનિકેતની રજા મળતાં ઓફીસનું બારણું હળવેકથી ખોલી એક અંદાજીત 24-25 વર્ષની યુવતી અંદર આવી.એ યુવતી અત્યારે બ્લુ ટાઈટ સ્કર્ટ અને વ્હાઈટ શર્ટ વિથ બ્લેક લાઇનિંગ માં ખુબજ મનમોહક લાગી રહી હતી.ગુલાબી રંગથી સજાવેલા એનાં અધરોની જોડ એને વધુ નિખાર આપી રહી હતી.આંખને હળવી આઈલાઈનર મારી પોતાની નશીલી આંખોને ઝેબા નામની