સેલ્ફી ભાગ-3

(359)
  • 7.1k
  • 17
  • 3.7k

સેલ્ફી:-the last photo Paart-3 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ વાતો કરી રહ્યું હોય છે..એ દરમિયાન એમનો એક મિત્ર રોહન આવીને હેંગઆઉટ માટે એક આઈલેન્ડ પર જવાનું ગોઠવે છે.એ આઈલેન્ડ ડેથ આઈલેન્ડ છે એની ખબર પડતાં જ બધાં ત્યાં જવાનો ઈન્કાર કરી દે છે..પણ ત્યારબાદ રાહુલ દ્વારા સમજાવતાં એ બધાં ત્યાં જવા તૈયાર થઈ ગયાં અને નક્કી કરેલાં સમયે ચંદનપુર જવા માટે નીકળી પણ પડ્યાં..હવે વાંચો આગળ】 "જીંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી.. મોત મહેબુબા અપને સાથ લેકર જાયેગી.." ગાડી નાં મ્યુઝિક પ્લેયર માં વાગતાં અમિતાભ બચ્ચનની મુવી મુકદર કા સિકંદર નું ગીત અત્યારે વાગી રહ્યું હતું..જેનાં