પ્યાર તો હોના હી થા..! - ૫

(53)
  • 3.3k
  • 3
  • 1.5k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૫ ❤ આંખે તરસ રહી હૈ તેરે દીદાર કો ❤☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣ લગભગ એક અઠવાડિયા પછી નિગાર એ ઈરફાન સાથે વાત કરવાની કોશિસ કરી. નિગારે ઈરફાનનો નંબર ઘણીવાર ડાયલ કર્યો પણ ઈરફાન ફોન જ રિસીવ નહોતો કરતો. નિગાર થોડી ચિંતામાં મુકાઈ. એ રાત પછી નિગાર ઈરફાનની વધુ નજીક આવી ગઈ હતી. ઈરફાન માટેની લાઈક હવે લવમાં પરિણમી હતી. ઘણા પ્રયત્નો પછી પણ ઈરફાનનો સંપર્ક ન થઇ શક્યો. નિગાર હવે ઈરફાન જોવા માટે અધીરી બની રહી હતી. દિવસો વીતવા લાગ્યા નિગાર હવે ઈરફાનની શોધખોળ કરવા લાગી. અમદાવાદમાં રહેલા નિગારના મિત્રો અરમાન અને બીજા મિત્રોને મળીને ઈરફાન ક્યાંય