ક્ષિતિજ ભાગ 15

(44)
  • 3.9k
  • 4
  • 1.4k

                                    ક્ષિતિજ                                     ભાગ-15“ક્ષિતિજ મારો હાથ છોડો.. “ ક્ષિતિજે જાણે સાંભળ્યુ જ ન હૉય એમ હાથ પરની પકડ થોડી વધુ મજબુત કરી.અને હવેતો પોતાનાં ચહેરાને નિયતિ ની વધુ નજીક લાવ્યો.  નિયતિ નો ડર એની આંખોમાં દેખાય રહયો હતો. એ રડમસ થઇ ગઇ હતી. હમણાં રડી કે રડશે.એ વિચારી રહી હતી..હવે શું  થશે   ક્ષિતિજ એની સાથે શું  કરશે? એ કંઈ પણ કરે શું  પોતે એનો સામનો કરી શકશે? એક