નો રીટર્ન-૨ ભાગ-૪૩

(324)
  • 7.7k
  • 7
  • 5k

નો-રીટર્ન-૨ ભાગ-૪૩ મારી પાછળ પાછળ અનેરી પણ બાલ્કનીમાં આવી અને મારી બાજુમાં પારાફીટને બન્ને હાથનો ટેકો દઇને ઉભી રહી. “ શું વિચારે છે...?” તેણે પુછયું. “ હું એ વિચારું છું કે વિનીતને તે શું કામ સાથે રાખ્યો છે...? ” વાતને સંપૂર્ણપણે બદલતાં મેં તેની ભૂખરી આંખોમાં જાંકતા પુંછયું. “ શું કામ સાથે રાખે છે મતલબ...? એ મારો મિત્ર છે...” એકદમ જ ભડકતાં તે બોલી. કદાચ મારો પ્રશ્ન તેને ગમ્યો નહોતો. “ મિત્ર હોય તો પણ દરેક જગ્યાએ તેને સાથે રાખવો જરૂરી થોડો છે. તું એને અહીં ફલેટમાં પણ મુકીને જઇ શકે છે ને...! ” મેં