દિવાનગી ભાગ ૪

(98)
  • 4.5k
  • 6
  • 2.1k

  સમીરા પ્રતીક ને પોતાની સામે જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સમીરા ના વાળ વિખરાયેલા હતા. તેનું શર્ટ પસીના ના લીધે તેના શરીર થી ચીપકી ગયું હતું. સમીરા જોર જોર થી હાંફી રહી હતી. તેની આંખો માં ભય ડોકાઈ રહૃાો હતો.          પ્રતીક તેની આવી હાલત જોઈને ચિંતા સાથે બોલ્યો," તું ઠીક તો છે ને? શું થયું ?"    સમીરા એ પાછળ ફરીને જોયું પણ કોઈ નહોતું. તેણે પ્રતીક નો હાથ જોર થી પકડી લીધો ને કહ્યું," પહેલા અહીં થી જઈએ. પછી હું તને બધી વાત કરું છું."       પ્રતીક એ કહ્યું," મારી ગાડી અહીં આગળ જ છે." સમીરા એ