પેહલા પેહલા પ્યાર હે !! 3

(83)
  • 5.1k
  • 7
  • 2.9k

બીજા દિવસે પાયલ વાપી જતી રહે છે.અને આકાશ પણ મન મનાવી લઈને આગળ વધે છે.3 વર્ષ પછી.પાયલ નું 10th નું વેકેશન પડતાં એ એના મોટાપપ્પા ના ત્યાં રહેવા માટે જાય છે.એના ભાઈ વિશાલ નું પણ એ વખતે કૉલેજ નું છેલ્લું વર્ષ હોય છે. તો પણ પાયલ સાથે સમય વિતાવવા માંગે છે. પાયલ મોટા ના ત્યાં આવીને ખૂબ જ ખુશ હોય છે કારણ કે ઘણા બધા વર્ષ પછી આવી રીતે રહવા આવી હોય છે અને બીજી ખુશી 10th ખતમ થવાની હોય છે.      આવીને પછી જમીને થોડો આરામ કરીને સાંજે વિશાલ જોડે ફરવા નીકળે છે. બન્ને ભાઈ બહેન બહાર જ