અક્ષય માખીજાની મર્ડર કેસ- ભાગ 3

(70)
  • 4.4k
  • 4
  • 1.8k

તારીખ:25/7/2017 સમય:12:49 બપોરે સ્થળ:સિવિલ હોસ્પિટલ. મેં આંખ ખોલી તો સામે, મારા વાઈફ રેખા,મારી નાની દીકરી તારા,મારા પેરેન્ટ્સ, સબ-ઈંસ્પેક્ટર સાહિલ, વકીલ પિયુષ મને ઘેરી ને ઉભા હતા. મેં એ લોકો ને કહ્યું મને સાહિલ અને પિયુષ જોડે એકાંત માં વાત કરવી છે, સો પ્લીઝ ગીવ મી સમ ટાઈમ. તે બધા મારી સિચ્યુએશન ને સમજતા ત્યાં થી બહાર જાય છે. હું:સાહિલ બતાઓ મેં યહાં કેસે પહુચા? સાહિલ: સર ક્યાં આપકો કુછ યાદ નહીં? હું: યાદ હે લેકિન એક્સીડેન્ટ કે પહેલે કા ઉસકે બાદ ક્યાં હુઆ કુછ નહીં પતા. તે: કલ રાત મુજે એક અન-નોન નબંર સે કોલ આયા કિ રંધાવા સર કા,