ત્યાગ શબ્દ જ ખૂબ મોટો અને ભારે છે.દરેક વ્યકતી પોતાના ના જીવન માં નાનામોટા અનેક ત્યાગ કરતોજ હોય છર પરંતુ એક યુવતી એનું સર્વસ્વ ત્યાગી બીજા ને સુખી કરવા પોતાનું ઘર છોડે છે ત્યારે મને એ ત્યાગ ની અલગ જ ઊંચાઈ લગે છે.આ વાત સમજવા ક્યારેક પુરુષો ને વર્ષો ના વર્ષ