ધ્રુવ્યા - સિમ્પલ સ્ટોરી ઓફ લવ

(18)
  • 2.6k
  • 3
  • 1.2k

    બહાર ધીમો ધીમો વરસાદ વરસતો હતો હું મારાં નાના 2 રૂમ રસોડા નાં ઘર ની બહાર નાં ઓટલે પાડી પર બેઠો હતો. છેલ્લાં 5 વર્ષો થી જ્યારે ચોમાસુ આવતું ભૂતકાળ ની બધી યાદ લાવતું.. ભુલાઈ ગયેલી કે ભૂલવા ની રહી ગયેલી એ યાદો મને કેટલીયે રાતો સૂવા ના દેતી.. આજ