અધૂરી ડાયરી

(27)
  • 2.9k
  • 8
  • 652

રોજની જેમ હું જોગિંગ કરી ગાર્ડન ની બહાર નીકળ્યો કે મારું ધ્યાન એક યુવતી પર પડ્યું. તે મારથી લગભગ વિસેક ફૂટ આગળ ચાલી રહી હતી.તેના વાળ એકદમ સીધા અને આછા ભૂરા રંગના હતા.તેણે કઈંક લાલ રંગના વસ્ત્ર પહેર્યા હોય,એવું મને લાગતું હતું .પણ મને તેનો ચહેરો નહોતો દેખાયો .તે આગળ ચાલી રહી હતી અને હું તેની પાછળ ચાલી રહ્યો હતો.અચાનક તેને ઠેસ લાગી અને તે પડતી-પડતી રહી ગઈ. આ બનાવ માં તેના પર્સ માંથી એક ડાયરી ક્યારે નીચે ગબડી પડી તેનું તેણીને ખ્યાલ પણ ના રહ્યો.પણ મારા માટે આ Golden Chance લાગી રહ્યો હતો.કારણકે હું વિચાર કરી જ રહ્યો હતો