પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-10

(167)
  • 5.2k
  • 4
  • 2.3k

પૃથ્વી,સ્વરલેખા અને વીરસિંઘ નદી ના છેડા પર પહોચ્યા . પૃથ્વી :શું તમને સાચે લાગે છે કે એને આઝાદ કરવી જોઈએ ? આપણે કઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? સ્વરલેખા : કઈક મેળવવા માટે કઈક ગુમાવવું પડશે પૃથ્વી.... એટ્લે વિચારવા માં સમય વ્યર્થ ના કરીશ. વીરસિંઘ : સ્વરલેખા ..આપ શરૂઆત કરો. ત્રણેય જણા નદી ના કિનારે ઊભા હતા. પહાડ માં થી ખળ ખળ વહેતી નદી ચટ્ટાન વચ્ચે થી પસાર થઈ રહી હતી . સ્વરલેખા એ ચારેય બાજુ નજર દોડાવી ,જ્યારે સંતોષ થયો કે કોઈ એમને જોઈ રહ્યું નથી ત્યારે સ્વરલેખા એ નદી તરફ હાથ લંબાવી મંત્ર બોલવાના શરૂ કર્યા.જોત જોતામાં