ટ્વીસ્ટેડ લવ ( PART 8)

(98)
  • 4.6k
  • 8
  • 2.3k

( part 7 માં જોયું કે kartik બ્રહ્માકુમારી આશ્રમ થી પાછો આવી જાય છે અને Harsh ને સાધના ને clg માં પાછી આવવા માટે સાધના ના family ને મનાવવા માટે કહે છે જ્યારે બીજી તરફ vaidehi ને ignore કરે છે અને vaidehi ને સુધારવા game પ્લાન કરે છે. હવે આગળ, ) Harsh clg થી ઘરે આવી ને સૌથી પેલે sadhana ના family ને મનાવે છે. સાધના નું family Harsh નું બહુજ રાખતા.તેથી Harsh ના કેવા પર સાધના ને સોમવારે clg મોકલવા માટે રજા આપે છે. બીજા દિવસે sunday હોવાથી મને vaidehi ને ignore કરવાની ચિંતા નહોતી અને એટલે જ મેં