પ્યાર તો હોના હી થા..! - ૪

(47)
  • 4.1k
  • 4
  • 1.7k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૪ ❤ દો જિસ્મ બને એક જાન ❤◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ અરમાનના ગયા પછી ઈરફાનને આખી વાત નિગાર સમજાવવા લાગી. પણ ઈરફાન અંદરથી થોડું ટેન્શન અનુભવી રહ્યો હતો. નિગાર ઈરફાનને રિલેક્સ કરવાની કોશિસ કરી રહી હતી. નિગાર ફોન લઈને સ્વીગી પર ડીનર ઓર્ડર કરતા બોલી. "શું જમીશ તું ઈરફાન?" "ભૂખ નથી નિગાર, તારું મંગાવી લે.." "ઈરફાન તું ટેન્શન ના લે. હવે કઈ જ નઈ થાય." "હા પણ નિગાર હવે મારો મૂડ નથી.." "એવું થોડીને ચાલે ઈરફાન, તું નઈ જમે તો મને બહુ જ ગિલ્ટ ફીલ થશે.." "નિગાર એવું ન વિચાર, આ બધું એટલું અચાનક બન્યું કે હું હજી