હિમ્મતે મર્દાં તો મદદે ખુદા

(25)
  • 17k
  • 4
  • 3.9k

આપણું જીવન વિચિત્ર સંજોગો અને પરિસ્થિતિઓનું સંયોજન છે. આરામથી, સરળતાથી કોઈ મુશ્કેલી કે મુસીબત વિના જીવન સુખથી પસાર થઈ રહ્યું હોય એવામાં અચાનક જ સંજોગો અને પરિસ્થિતિઓ બદલાઈ જોય, ધંધામાં નુકસાન થઈ જોય, ઘરમાં કોઈ એક્સીડન્ટ થઈ જોય, કે કોઈ સ્વજન મૃત્યુ પામે, ક