" રઘુભાઈ છોટુ એ સલીમ નું કામ તમામ કરી નાખ્યું." ઉસ્તાદે રઘુભાઈ ને કહ્યું " સરસ ઉસ્તાદ હવે આપણું કામ બન્યું જ સમજો." ઉસ્તાદ ની વાત સાંભળી રધુ બોલ્યો. " રઘુભાઈ તમારા બોમ્બ તૈયાર છે." જેકોબે ઉપર આવતા રઘુભાઈ ને કહ્યું " વેલડન જેકોબ અને બીજા 3 નું શું થયું?" રધુ એ ખુશ થતા જેકોબ ને કહ્યું. " ૬ કલાકમાં વાયરસની એ મિસાઇલસ તૈયાર થઈ જશે." રઘુ ને જવાબ આપતા જેકોબ એ કહ્યું " ઉસ્તાદ માણસો તૈયાર કરો બોમ્બ ફીટ કરવા