પ્યાર Impossible - ભાગ ૧૩

(69)
  • 4.5k
  • 6
  • 2k

      શામોલીએ કહી તો ધીધુ કે પ્રેમ પર વિશ્વાસ કરવું એના માટે Impossible છે પણ પેલું કહેવાય છે ને કે પ્રિતની ઝંખના એક પાણી જેવી છે. થોડા સમય પછી તરસ લાગે જ લાગે. પ્રિત એ પ્રિત છે.Hearts break when people change but feelings stay the same.    કોલેજનો પહેલો દિવસ હોય છે. સવારે નાસ્તો કરતા સમ્રાટને એના પપ્પા કહે છે કે " બેટા તારી કોલેજમાં શિવાંગી નામની છોકરી આવશે. શિવાંગી મારા ખાસ મિત્રની દીકરી છે. આ શહેર અને આ કોલેજ એના માટે નવી છે એટલે તારે ખાસ એનું ધ્યાન રાખવાનું છે. સમજ્યો?" આટલું કહી સમ્રાટને પોતાના મોબાઈલમાં શિવાંગીનો