31 st પાર્ટી

(12)
  • 3.6k
  • 1k

#31_st_પાર્ટી ન જાણે વર્ષમાં કેટ કેટલીય પાર્ટી આવતી હશે . વર્ષ ની શરૂઆત થી લઈ ને વર્ષ ના છેલ્લા દિવસ સુધી પાર્ટી જ પાર્ટી.!! આ પાર્ટી શું છે ?? એ જ ને પાર્ટી દ્વારા આપણા મનને ખુશી મળે છે, આપણે મોજ માં આવી જઇએ એટલે આપણે પાર્ટી કરીએ છીએ.આ મનની ખુશી, આપણી મોજ માટે આપણે કેટલા ય પૈસા ઉડાવી દેતા હોઈએ છીએ,સાથે સાથે કીમતી સમય પણ વેડફી દેતા હોઈએ છીએ. આજે કોલેજોમાં,હોટલમાં,બધે જ પાર્ટી જ જોવા મળે છે.ફેસબૂક શરૂ કરું તો પાર્ટી ની પોસ્ટ, વોટસઅપ શરૂ કરું તો પાર્ટી ના status જોવા મળે.. મિત્રો એ લોકો પાર્ટી