સંબધ કે સ્વાભિમાન?

(32)
  • 5.5k
  • 4
  • 1.1k

મને માફ કરી દે હીર. હવે બીજીવાર આવી ભૂલ નઈ થાય તેની હું કોર્ટ સમક્ષ ખાત્રી આપું છું. આકાશ ના આ શબ્દો સાથે આજની કોર્ટ ની કાર્યવાહી પૂર્ણ થઈ. જજ સાહેબએ મને એક અઠવાડિયા માં વિચારી જવાબ આપવા કહ્યું છે. કોર્ટ માં ચાલી રહેલી લગ્ન વિચ્છેદ ની મારી અરજી ની આજે અંતિમ પેહલા ની તારીખ હતી. હું ઘરે જઈ બેઠી ત્યાં સોમાં કાકા મારે માટે ચા લાવી ટેબલ પર મૂકી. ટેબલ પર પડેલી મારી ચા હવે બિલકુલ ઠંડી પડી ગઈ હતી. હું છેલ્લા એકાદ કલાક થી એક વિચાર ના વમળ માં ફસાયેલી છું. એક નિર્ણય જેની બંને બાજુ પર મને મારી હાર