ખોટો રસ્તો

(72)
  • 3.7k
  • 5
  • 1.3k

લોસ એન્જેલસ, કેલીફોર્નિયા        ડેવિડ અને રેવન પતિ પત્ની છે. બંને ના લગ્ન થયે પાંચ મહિના થઈ ચૂક્યા છે. ડેવિડ એક કારખાના માં નાઈટ વોચમેન ની નોકરી કરતો હતો. પરંતુ ખોટ માં જવા ના કારણે હવે તે કારખાનું બંધ થઈ ગયું છે. માટે ડેવિડ નવી કોઈ નોકરી ની શોધ માં છે. તેની પત્ની એ કહ્યું કે ,” ડેવિડ, ક્યારેય જીવન માં હાર માનવી નહીં, એક દિવસ સારી નોકરી જરૂર મળશે”. લોસ એન્જેલસ માં નોકરી શોધતા શોધતા તેને પોતાનો જૂનો મિત્ર જેક મળે છે. જેકે સલાહ આપી કે ઇન્ટરનેટ ના મધ્યમ થી કોઈ પણ નોકરી સરળતા થી શોધી શકાય